Author: mayank
-
Diabetic Foot Syndrome
ડાયાબિટીક ફૂટ એ ડાયાબિટીસ થી થતો એક રોગ છે જો લાંબા સમય સુધી ડાયાબિટીસ કંટ્રોલ માં ના રહે તો થતા કોમ્પ્લિકેશન – complication ના કારણે પગ માં સડો થવો, પરુ થવું, ચાંદુ પડવું, હાડકા નબળા પડવા વગેરે થઇ શકે છે જેને ડાયાબેટિક ફૂટ સિનડ્રોમ – કહેવામાં આવે છે. મોટા ભાગે ડાયાબિટીક ફૂટ થવાના કારણો માં…
-
Part-1 Piles – મસા વિષે ગેરમાન્યતા
1. તેલ મસાલાવાળો ખોરાક ખાવાથી મસા થાય છે- ગેરમાન્યતા તેલ મસાલાવાળો ખોરાક પાચન શક્તિ ને અસર કરે છે, મસા એ મળમાર્ગની નસો ફૂલી જવાથી થી થાય છે. 2. મસા એ ઉંમરલાયક – aged – સીનિયર સિટિઝન ને થતો રોગ છે – ગેરમાન્યતા મસા કોઈ પણ ઉમર ની વ્યક્તિ ને થઇ શકે છે, સ્નાયુ નબળા પડવાથી…
-
Part-2 Piles – મસામાં શું ધ્યાન રાખશો?
મસા -piles થયા હોય અથવા રોકવા માટે શું ધ્યાન રાખશો ?? 1. ચા/ કૉફી જેવા પીણાંનો ઉપયોગ ઓછો કરવો તથા બહારના ગરમ/ઠંડા પીણાં નો ઉપયોગ ટાળવો 2. મસાલાવાળો/ લાલ – લીલા મરચા – પાવડરવાળા ખોરાકનો ઉપયોગ બને એટલો ઓછો કરવો 3. deep Fried / તેલવાળો ખોરાક ઓછો લેવો 4. નોન વ્હેજ/ માંસાહારી ખોરાક / ઈંડા…
-
Part-3 Piles – મસા શું છે?
પાઈલ્સ – મસા શું છે ? Part -૩ ટોઈલેટમાં લોહી પડવું/ ટોયલેટની આજુબાજુ ખંજવાળ આવવી અથવા ટોયલેટમાં જોર કરવું પડે તો તમને મસા હોઈ શકે છે:પાઈલ્સ શું છે- ટોયલેટ ના ભાગ માં આવેલી veins- નસો ના ફૂલી જવાને પાઈલ્સ- મસા કહે છે.થવાના કારણો : 1. ટોયલેટ માં જોર કરવું 2. આનુવંશિક/ heridetary 3. મોટી ઉમર…
-
Pilonidal Sinus
પાછળ કુલાની વચ્ચે ફાંટ શરુ થાય ત્યાં થતી બીમારી છે. તે ભાગ માં વધારે પડતી રૂંવાટી હોય તેના કારણે થતો રોગ છે, વાળ તૂટીને ભેગા થવા અને તેચામડી ની નીચેના ભાગ માં ભેગા થાય છે પછી તેમાં ચેપ લાગે કે પરુ થાય છે એન્ડ ગુમડાં જેવું થાય છે જેને PILONIDAL ABSCESS કહે છે. તે ફૂટી…