પાઈલ્સ – મસા શું છે ? Part -૩
ટોઈલેટમાં લોહી પડવું/ ટોયલેટની આજુબાજુ ખંજવાળ આવવી અથવા ટોયલેટમાં જોર કરવું પડે તો તમને મસા હોઈ શકે છે:પાઈલ્સ શું છે- ટોયલેટ ના ભાગ માં આવેલી veins- નસો ના ફૂલી જવાને પાઈલ્સ- મસા કહે છે.થવાના કારણો : 1. ટોયલેટ માં જોર કરવું

2. આનુવંશિક/ heridetary
3. મોટી ઉમર
4. મોટા આંતરડાનું કેન્સર
5. ઈજા – injury પછી
6. રેષા યુક્ત ખોરાકનો અભાવ
7. લીવર ના રોગો
8. ટોયલેટ ના સ્નાયુની તકલીફો
9. પ્રેગ્નન્સી Read More…