પાછળ કુલાની વચ્ચે ફાંટ શરુ થાય ત્યાં થતી બીમારી છે. તે ભાગ માં વધારે પડતી રૂંવાટી હોય તેના કારણે થતો રોગ છે,
વાળ તૂટીને ભેગા થવા અને તેચામડી ની નીચેના ભાગ માં ભેગા થાય છે પછી તેમાં ચેપ લાગે કે પરુ થાય છે એન્ડ ગુમડાં જેવું થાય છે જેને PILONIDAL ABSCESS કહે છે.
તે ફૂટી ને તેમાંથી પરુ થાય છે અને તે થોડું થોડું બહાર નીકળ્યા કરે છે અને કપડાં બગાડે છે તેવી તકલીફ દર્દીઓને રહ્યા કરે છે.
વિશ્વયુદ્ધ વખતે જીપ Drivers ને પાટિયા જેવી કડક સપાટી પેટ લાંબો સમય બેસવું પડતું હતું એન્ડ તેમને સાફસફાઈ કે નાહવા નો સમય પણ નહતો મળતો તેથી તેમને PILONIDAL SINUS થવાની શક્યતા ખુબ રહેતી જેથી તેને JEEP DRIVER’S ડીસીઝ પણ કહેવાય છે.
શરૂઆતના તબક્કામાં રૂંવાટી ને કાઢી નાખવાથી, ભાગ સાફ રાખવાથી તથા દાવાને dressing થી સારવાર કરી શકાય છે.
તેને અવગણવાથી તે જટિલ-નાસૂર બની જાય છે અને ઘણી વાર ચેપ-પરુ અંદર કુલ ના હાડકા સુધી પહોંચી ને તેને ખરાબ કરે છે. Read More…