પાછળ કુલાની વચ્ચે ફાંટ શરુ થાય ત્યાં થતી બીમારી છે. તે ભાગ માં વધારે પડતી રૂંવાટી હોય તેના કારણે થતો રોગ છે, વાળ તૂટીને ભેગા થવા અને તેચામડી ની નીચેના ભાગ માં ભેગા થાય છે પછી તેમાં ચેપ લાગે કે પરુ થાય છે એન્ડ ગુમડાં જેવું થાય છે જેને PILONIDAL ABSCESS કહે છે. તે ફૂટી […]