Welcome to Dr Tapan A. Shah - "Taral Surgicare"


  Call Us Now : 99788 10356 / 99250 10599

All Posts Tagged: piles

Part-1 Piles – મસા વિષે ગેરમાન્યતા

1. તેલ મસાલાવાળો ખોરાક ખાવાથી મસા થાય છે- ગેરમાન્યતા તેલ મસાલાવાળો ખોરાક પાચન શક્તિ ને અસર કરે છે, મસા એ મળમાર્ગની નસો ફૂલી જવાથી થી થાય છે. 2. મસા એ ઉંમરલાયક – aged – સીનિયર સિટિઝન ને થતો રોગ છે – ગેરમાન્યતા મસા કોઈ પણ ઉમર ની વ્યક્તિ ને થઇ શકે છે, સ્નાયુ નબળા પડવાથી […]

Read More

Part-2 Piles – મસામાં શું ધ્યાન રાખશો?

મસા -piles થયા હોય અથવા રોકવા માટે શું ધ્યાન રાખશો ?? 1. ચા/ કૉફી જેવા પીણાંનો ઉપયોગ ઓછો કરવો તથા બહારના ગરમ/ઠંડા પીણાં નો ઉપયોગ ટાળવો 2. મસાલાવાળો/ લાલ – લીલા મરચા – પાવડરવાળા ખોરાકનો ઉપયોગ બને એટલો ઓછો કરવો 3. deep Fried / તેલવાળો ખોરાક ઓછો લેવો 4. નોન વ્હેજ/ માંસાહારી ખોરાક / ઈંડા […]

Read More

Part-3 Piles – મસા શું છે?

પાઈલ્સ – મસા શું છે ? Part -૩ ટોઈલેટમાં લોહી પડવું/ ટોયલેટની આજુબાજુ ખંજવાળ આવવી અથવા ટોયલેટમાં જોર કરવું પડે તો તમને મસા હોઈ શકે છે:પાઈલ્સ શું છે- ટોયલેટ ના ભાગ માં આવેલી veins- નસો ના ફૂલી જવાને પાઈલ્સ- મસા કહે છે.થવાના કારણો : 1. ટોયલેટ માં જોર કરવું  2. આનુવંશિક/ heridetary 3. મોટી ઉમર […]

Read More