Welcome to Dr Tapan A. Shah - Surgeon in Ahmedabad.


  Coll Us Now : +91 99250 10599

Part-1 Piles – મસા વિષે ગેરમાન્યતા


1. તેલ મસાલાવાળો ખોરાક ખાવાથી મસા થાય છે- ગેરમાન્યતા
તેલ મસાલાવાળો ખોરાક પાચન શક્તિ ને અસર કરે છે, મસા એ મળમાર્ગની નસો ફૂલી જવાથી થી થાય છે.

2. મસા એ ઉંમરલાયક – aged – સીનિયર સિટિઝન ને થતો રોગ છે – ગેરમાન્યતા
મસા કોઈ પણ ઉમર ની વ્યક્તિ ને થઇ શકે છે, સ્નાયુ નબળા પડવાથી ફક્ત મળમાર્ગ ની સપોર્ટ નબળો પડે છે જેનાથી મસા થવાની શક્યતા વધે છે, પરંતુ તે દરેક ઉંમરની વ્યક્તિ ને થઇ શકે છે.

3. રેષાયુક્ત ખોરાક લેવાથી મસા થતા નથી – ગેરમાન્યતા
મસા થવાનું એક કારણ કબજિયાત પણ છે, રેષાયુક્ત ખોરાક લેવાથી કબજિયાત ટાળી શકાય છે પરંતુ તેનાથી મસા નથી થતા તે ગેરમાન્યતા છે.
Read More…


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *