Welcome to Dr Tapan A. Shah - "Taral Surgicare"


  Call Us Now : 99788 10356 / 99250 10599

Part-2 Piles – મસામાં શું ધ્યાન રાખશો?

મસા -piles થયા હોય અથવા રોકવા માટે શું ધ્યાન રાખશો ??

1. ચા/ કૉફી જેવા પીણાંનો ઉપયોગ ઓછો કરવો તથા બહારના ગરમ/ઠંડા પીણાં નો ઉપયોગ ટાળવો

2. મસાલાવાળો/ લાલ – લીલા મરચા – પાવડરવાળા ખોરાકનો ઉપયોગ બને એટલો ઓછો કરવો

3. deep Fried / તેલવાળો ખોરાક ઓછો લેવો

4. નોન વ્હેજ/ માંસાહારી ખોરાક / ઈંડા નો ઉપયોગ બને તેટલો ઓછો કરવો

5. રાજમા, અળદ જેવા ભારે કઠોળ, અથાણાં, વિનેગર વગેરે નો ઉપયોગ ટાળવો

6. વધારે રેષા – FIBRES વાળો લીલા શાકભાજી , પપૈયા , તરબૂજ, વગેરે ખોરાક વધારે લેવો તથા પ્રવાહી અને હળવો ખોરાક વધારે લેવો અને દિવસ માં 3-4 લીટર પાણી પીવુંRead More…