એપેન્ડીક્સ શું છે?->શું તમને પેટ માં વારંવાર દુખે છે?
->ભૂખ ઓછી લાગે છે?
->ઉલટી -ઉબકા આવે છે?
->તાવ આવે છે?જમણી બાજુ અથવા નાભિ ની આજુબાજુ ના થતા દુખાવા ને સાદો ગેસ છે એમ માની ને અવગણો નહિ..
એપેન્ડીક્સના સોજા – એપેન્ડીસાઇટિસના કારણે પણ તમને આ લક્ષણો હોઈ શકે છે.એપેન્ડીક્સ એટલે આંત્રપુચ્છ કે જે નાના આંતરડા પછી અને મોટા આંતરડા ના પહેલાના ભાગ માં આવેલ છે.
ખોરાકની અનિયમિતતા તથા આંતરડામાં ચેપ, જૂની કબજિયાત વગેરે કારણોથી એપેન્ડિક્સમાં ચેપ લાગી ને દુખાવો થઇ શકે છે.Read More…