શું તમને સ્તન (Breast )માં દુઃખાવો કે ગાંઠ છે? તો જાણો … 100 માંથી 4 સ્ત્રીને સ્તનમાં ગાંઠ હોઈ શકે છે, અને ગાંઠવાળી 5 માંથી 1 સ્ત્રીને કેન્સરની ગાંઠ હોઈ શકે.વેસ્ટનાઈઝેશન (શહેરીકરણ )ના કારણે ભારતમાં સ્તન કેન્સરનું પ્રમાણ 20-29 પ્રતિ 1 લાખ સ્ત્રીઓમાં જોવા મળે છે, અમદાવાદમાં જ 1 લાખ પૈકી 7 સ્ત્રીઓને સ્તનનું કેન્સર […]