શું તમને સ્તન (Breast )માં દુઃખાવો કે ગાંઠ છે?
તો જાણો …
100 માંથી 4 સ્ત્રીને સ્તનમાં ગાંઠ હોઈ શકે છે, અને
ગાંઠવાળી 5 માંથી 1 સ્ત્રીને કેન્સરની ગાંઠ હોઈ શકે.વેસ્ટનાઈઝેશન (શહેરીકરણ )ના કારણે ભારતમાં સ્તન કેન્સરનું પ્રમાણ 20-29 પ્રતિ 1 લાખ સ્ત્રીઓમાં જોવા મળે છે, અમદાવાદમાં જ 1 લાખ પૈકી 7 સ્ત્રીઓને સ્તનનું કેન્સર જોવા મળે છે.
કેટલાક પરિબળો જેના લીધે સ્તન કેન્સરની શક્યતા વધે છે
૧. જેમ ઉમર વધે તેમ દર વધે,
૨. એક સ્તનમાં કેન્સર હોય તો બીજામાં શક્યતા વધે છે,
૩. આનુંવાન્શિક (માતા કે બહેન ને હોય તો), મોટી ઉમરે માતા બને અથવા
૪ .બાળક ના હોય,
૫. વહેલું માસિક(Menstruation) આવવું અથવા મોડું થવું (12 વર્ષ પહેલા કે 55 વર્ષ પછી),
૬. જે સ્તનપાન ના કરાવે,
૭. વધુ ચરબીવાળો ખોરાક દારૂ વગેરે કારણો ધ્યાનમાં રાખવા.Read More…