Category: Piles Part – 2

  • Part-2 Piles – મસામાં શું ધ્યાન રાખશો?

    મસા -piles થયા હોય અથવા રોકવા માટે શું ધ્યાન રાખશો ?? 1. ચા/ કૉફી જેવા પીણાંનો ઉપયોગ ઓછો કરવો તથા બહારના ગરમ/ઠંડા પીણાં નો ઉપયોગ ટાળવો 2. મસાલાવાળો/ લાલ – લીલા મરચા – પાવડરવાળા ખોરાકનો ઉપયોગ બને એટલો ઓછો કરવો 3. deep Fried / તેલવાળો ખોરાક ઓછો લેવો 4. નોન વ્હેજ/ માંસાહારી ખોરાક / ઈંડા…