પાઈલ્સ – મસા શું છે ? Part -૩ ટોઈલેટમાં લોહી પડવું/ ટોયલેટની આજુબાજુ ખંજવાળ આવવી અથવા ટોયલેટમાં જોર કરવું પડે તો તમને મસા હોઈ શકે છે:પાઈલ્સ શું છે- ટોયલેટ ના ભાગ માં આવેલી veins- નસો ના ફૂલી જવાને પાઈલ્સ- મસા કહે છે.થવાના કારણો : 1. ટોયલેટ માં જોર કરવું 2. આનુવંશિક/ heridetary 3. મોટી ઉમર […]